This Way, Nay That Way
Gujarati (ગુજરાતી)
Previous ChapterNext Chapterઆ આ બાજુ, ના આ બાજુ
અેક અકેલુ પાંદડુ
અેક ડાળીને અટકી
પવન તેની આસપાસ ઉડાવતું
આ આ બાજુ, ના આ બાજુ
એક દિવસ તયાં સુધી
પાંદડા એ પડવાનો નિણઁય લીધો.
પડતું પાંદડુ,
પવનમાં નકકી કયુઁ,
તે દેશભરમાં આમતેમ
આ આ બાજુ, ના આ બાજુ
તે એક નદી સુધી પહોંચે તયાં સુધી
અને તે પડીયું.
તરતુું પાઁદડુ,
નદીમાં તરતાં
તે ખીણ મારફતેેે જતાં,
આ આ બાજુ, ના આ બાજુ
તે એક શાંત ઊંચાઇ એ પહોંચી તયાઁ સુધી
અને દરીયા કિનારે પહોંચીયું.
બે વનસપતિશાસતરીઓ
આ પાંદડાને શોધેલામાં
તેઓ તેની ઉતપતિની વાત કરવામાં આવી હતી
આ આ બાજુુ, ના આ બાજુ
તે અપસટૄમ આવીયા.
આ દબાવમાં પાંદડુ
હરાજી બંધ કરવામાઁ આવી હતી
સોથી વધુ બિડ આસપાસ બદલવામાં આવીયું
આ આ બાજુ, ના આ બાજુ
એક માણસ જીતીયો તયાં સુી
નથી એક નાની રકમ માટે.
તેજ માણસ
અચાનક તેનુઁ પાંદડું પડયું
પવનમાં પથરાયેલા આ ટુકડાઓ
આ આ બાજુ, ના આ બાજુ
તે વનમાં પહોંચીયુું તયાં સુધી
જયાંથી આવીયું તયાં સુધી.
Next Chapter